જેના યામ $(8, 6)$ હોય તેવા સદિશનો એકમ સદિશ શોધો.

  • A
    $0.8 \hat{i} + 0.6 \hat{j}$
  • B
    $0.6 \hat{i} + 0.8 \hat{j}$
  • C
    $8 \hat{i} + 6 \hat{j}$
  • D
    $0.4 \hat{i} + 0.3 \hat{j}$

Explore More

Similar Questions

સદિશ $\hat{i} + \hat{j} + \sqrt{2} \hat{k}$ એ $X, Y$ અને $Z$ અક્ષો સાથે બનાવેલા ખૂણાઓ અનુક્રમે કેટલા છે?

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ કોણીય વેગમાન $(a)$ અદિશ
$(2)$ સ્થિતિઊર્જા $(b)$ સદિશ
$(c)$ એકમ સદિશ

ઓપ્ટિકલ ફાઈબર કોમ્યુનિકેશન સિસ્ટમમાં ફાઈબર એમ્પ્લીફાયરમાં નીચેનામાંથી કયા તત્વનું ડોપિંગ કરવામાં આવે છે?

ભૌતિક રાશિ કે જેને દિશા હોય છે,તેને......

જો $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ હોય,તો સદિશ $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo